Friday 6 March 2020

Indian Constitution in Gujarati MCQ - BHARATNU BANDHARAN - ભારતનું બંધારણ


100

BHARATNU BANDHARAN (ભારતનું બંધારણ)

 MCQ in Gujarati

Indian Constitution in Gujarati


QUESTIONS

A

B

C

D

ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 356

અનુચ્છેદ 370

અનુચ્છેદ 200

અનુચ્છેદ 300

A

ભારતમાં રાષ્ટ્રપતિની ચુંટણી માટે લાયકાત ન્યૂનતમ વય છે -

30 વર્ષ

35 વર્ષ

25 વર્ષ

કોઈ ન્યૂનતમ વય મર્યાદા નથી

B

હાઇકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corps) રીટની સતા બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ છે ?

અનુચ્છેદ 154

અનુચ્છેદ 32

અનુચ્છેદ 226

અનુચ્છેદ 201

C

ભારતમાં બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર કોણે આવ્યો હતો ?

મોતીલાલ અમીન

એમ.એન.રોય

જવાહરલાલ નહેરુ

ગાંધીજી

B

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સૌ પ્રથમ બંધારણ ઘડવાની માંગ કયા વર્ષે કરી હતી ?

1925

1932

1935

1940

C

બંધારણ સભાનું ઘડતર વયસ્ક મતાધિકાર પ્રમાણે કરવામાં આવશે એવી જાહેરાત કોણે કરી હતી ?

મોતીલાલ અમીન

એમ.એન.રોય

જવાહરલાલ નહેરુ

ગાંધીજી

C

બંધારણ સભાની સ્થાપના કયારે થઇ ?

1946

1949

1945

1943

A

બંધારણ સભામાં કુલ સભ્યો હતા ?

390

389

391

382

B

બંધારણ સભામાં પ્રત્યેક દસ લાખ લોકો માટે કેટલી બેઠકો રાખવામાં આવેલી હતી ?

બે

ત્રણ

એક

ચાર

C

બંધારણ સભાની પહેલી બેઠક કયારે મળી હતી ?

9 ડિસેમ્બર 1946

10 ડિસેમ્બર 1946

13 ડિસેમ્બર 1946

11 ડિસેમ્બર 1946

A





QUESTIONS

A

B

C

D

વિશ્વમાં સૌથી લાંબુ અને લેખિત બંધારણ કયા દેશ પાસે છે ?

U.S.A.

બ્રિટેન

જાપાન

ભારત

D

વિશ્વમાં અલેખિત બંધારણ કયા દેશ પાસે છે ?

અમેરિકા

બ્રિટેન

જાપાન

ભારત

B

અત્યારે ભારતના બંધારણમાં કેટલા પરિશિષ્ટો આપેલા છે ?

8

9

10

12

D

"સંસદીય કાર્યપ્રણાલી" કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ?

ચીન

U.S.A.

બ્રિટેન

જાપાન

C

"પ્રમુખ પ્રણાલી" કયા દેશમાં જોવા મળે છે ?

ઓસ્ટ્રેલિયા

જાપાન

U.S.A.

જર્મની

C

એકલ નાગરિકતાનો સિધ્ધાંત કયા દેશમાંથી લેવામાં આવ્યો છે ?

કેનેડા

U.S.A.

જાપાન

બ્રિટેન

D

ન્યાયપાલિકાનો સર્વોચ્ચતાનો સિધ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?

જાપાન

બ્રિટેન

અમેરિકા

જર્મની

C

ભારતમાં રાજ્ય-સ્તર પર કઈ પ્રકારની ન્યાયપાલિકા હોય છે ?

અધિસ્ય ન્યાયાલય

જીલ્લા અદાલત

હાઈકોર્ટ

સુપ્રિમ કોર્ટ

C

ભારતના બંધારણમાં “નીતિ-નિર્દેશક સિધ્ધાંત” કયા ભાગમાં આપવામાં આવ્યા છે ?

ત્રીજા ભાગમાં

પાંચમા ભાગમ

છઠ્ઠા ભાગમ

ચોથા ભાગમાં

D

રાષ્ટ્રપતિના પદનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે ?

ફ્રાંસ

અમેરિકા

બ્રિટેન

જાપાન

B





QUESTIONS

A

B

C

D

કટોકટીની જોગવાઇનો વિચાર કયા દેશના બંધારણમાથી લેવામાં આવ્યો છે ?

U.S.A

જાપાન

બ્રિટેન

જર્મની

D

રાજ્યપાલની નિમણુંકનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?

અમેરિકા

જાપાન

જર્મની

કેનેડા

D

મૂળભૂત કર્તવ્ય કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે ?

જાપાન

દક્ષિણ આફ્રિકા

પૂર્વ સોવિયત સંઘ(રશિયા)

અમેરિકા

C

"કાનુનનું રાજ" આ સુત્ર કયા દેશ પાસે થી લેવામાં આવ્યું છે ?

આયર્લેન્ડ

અમેરિકા

બ્રિટેન

જર્મની

C

"બંધારણમાં સંશોધનની પ્રક્રિયા" કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ?

જાપાન

દક્ષિણ આફ્રિકા

અમેરિકા

બ્રિટેન

B

રાજ્યના નીતિવિષયક સિધ્ધાંતનો વિચાર કયા દેશના બંધારણમાથી લેવામાં આવ્યો ?

અમેરિકા

આયર્લેન્ડ

જર્મની

જાપાન

B

ભારતના બંધારણની પ્રસ્તાવના(આમુખ)માં "ધર્મનિરપેક્ષ" શબ્દ કયારે જોડવામાં આવ્યો હતો ?

1980

1973

1949

1976

D

નાગરિકોની તેની ભાષા, લીપી, અને સંસ્કૃતિને સુરક્ષિત રાખવાનો અધિકાર કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે ?

45

29

40

50

B

બંધારણમાં કેટલી ભાષાને માન્યતા મળેલ છે ?

24

28

22

25

C

રાજ્યસભામાં બેઠકોની વહેચણી એ બંધારણના કયા પરિશિષ્ટમાં આપેલ છે ?

2

4

3

8

B





QUESTIONS

A

B

C

D

રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ પ્રમાણે લગાડી શકાય છે ?

351

352

360

356

D

નગરપાલિકા વિશે ઉલ્લેખ બંધારણના કયા પરિશિષ્ટમાં કરવામાં આવ્યો છે ?

10

8

5

12

D

મૂળભૂત અધિકારોનું વર્ણન કયા ભાગમાં કરવામાં આવ્યું છે ?

2

1

3

4

C

નાણાકીય કટોકટી કયા અનુચ્છેદ પ્રમાણે લાગી શકે છે ?

352

360

356

351

B

નાગરિકતા વિશેનું વર્ણન બંધારણના કયા ભાગમા કરવામાં આવેલ છે ?

3

2

5

1

B

રાષ્ટ્રીય કટોકટી કયા અનુચ્છેદ પ્રમાણે લાગી શકે છે ?

352

360

356

155

A

સંસદની સંયુક્ત બેઠકનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ?

U.S.A.

આર્યલેન્ડ

જાપાન

ઓસ્ટ્રેલિયા

D

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સૌ પ્રથમ બંધારણ ઘડવાની માંગ કયા વર્ષે કરી હતી ?

1932

1925

1940

1935

D

ભારતમાં બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો ?

ગાંધીજી

એમ.એન.રોય

જવાહરલાલ નહેરુ

મોતીલાલ અમીન

B

બંધારણ સભાનું ઘડતર વયસ્ક મતાધિકાર પ્રમાણે કરવામાં આવશે એવી જાહેરાત કોણે કરી હતી ?

ગાંધીજી

વલ્લભભાઈ પટેલે

રાજેન્દ્ર પ્રસાદે

જવાહરલાલ નહેરુ

D





QUESTIONS

A

B

C

D

બંધારણ સભાની સ્થાપના કયારે થઇ ?

1943

1945

1946

1949

C

389 સભ્યોમાંથી બ્રિટીશ ભારતના ભાગે કેટલી બેઠકો આવેલી હતી ?

280

295

296

289

C

બંધારણ સભાની કુલ 389 બેઠકોમાંથી "દેશી-રજવાડા" માટે કેટલી બેઠકો આવેલી હતી ?

90

80

93

50

C

બંધારણ સભામાં પ્રત્યેક દસ લાખ લોકો માટે કેટલી બેઠકો રાખવામાં આવેલી હતી ?

ચાર

બે

ત્રણ

એક

D

બંધારણ સભાની પહેલી બેઠક કયારે મળી હતી ?

11 ડિસેમ્બર 1946

13 ડિસેમ્બર 1946

9 ડિસેમ્બર 1946

10 ડિસેમ્બર 1946

C

બંધારણ સભામાં અસ્થાયી(કાર્યકારી) અધ્યક્ષ તરીકે કોણ ચુંટાણું હતું ?

જવાહરલાલ નહેરુ

ડૉ. આંબેડકર

ડૉ. સચ્ચિદાનંદ સિન્હા

રાજેન્દ્ર પ્રસાદ

C

બંધારણ સભાના સલાહકાર કોણ હતા ?

સરદાર પટેલ

રાજેન્દ્ર પ્રસાદ

જવાહરલાલ નહેરુ

બી.એન.રાય

D

બંધારણ સભાની બીજી બેઠક કયારે મળી હતી ?

10 ડિસેમ્બર 1946

11 ડિસેમ્બર 1946

9 ડિસેમ્બર 1946

13 ડિસેમ્બર 1946

B

બંધારણ સભાના "સ્થાયી" અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા ?

ડૉ. કે.એમ.મુનશીને

જે.બી.કૃપલાનીને

સરદાર પટેલને

ડૉ. રાજેન્દ્ર પ્રસાદને

D

બંધારણસભામાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?

જમસેદજી તાતાએ

સ્વામી આયંગર

બી એલ મિત્તર

એચ પી મોદીએ

D





QUESTIONS

A

B

C

D

નીચેનામાંથી બંધારણસભામાં સ્ત્રી સભ્ય કોણ હતા ?

ઇન્દિરા ગાંધી

કમલા નહેરુ

સરોજિની નાયડુ

એની બેસન્ટ

C

બંધારણસભામાં ઍગ્લો ઈન્ડિયનોનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?

બી એલ મિત્તર

જ્યોર્જ થોમસ

ફ્રેન્ક એન્થની

રૂબીન ડેવીડ

C

બંધારણ સભાના "ઉપાધ્યક્ષ" કોને બનાવવામાં આવ્યા હતા ?

જે.બી. કૃપલાની

રાજેન્દ્ર પ્રસાદ

એસ.સી.મુખર્જી

સરદાર પટેલ

C

"ઉદ્દેશ્ય પ્રસ્તાવ" કોને પાસ કર્યો હતો ?

સરદાર પટેલ

રાજેન્દ્ર પ્રસાદ

જે.બી.કૃપલાણી

જવાહરલાલ નહેરુ

D

ઉદ્દેશ્ય પ્રસ્તાવને કયારે સ્વીકારવામાં આવ્યો હતો ?

22 માર્ચ 1946

22 મે 1946

22 જાન્યુઆરી 1947

22 જુલાઈ 1946

C

"માઉન્ટ બેટન યોજના" કયારે શરૂ કરવામાં આવી હતી ?

3 જુન 1948

15 જુન 1947

3 જુન 1947

15 જુન 1948

C

બંધારણ સભા દ્વારા રાષ્ટ્રધ્વજને કયારે અપનાવવામાં આવ્યો હતો ?

22 જુન 1946

22 માર્ચ 1949

22 મે 1946

22 જુલાઈ 1947

D

બંધારણ સભા દ્વારા "રાષ્ટ્રગીત" કયારે અપનાવવામાં આવ્યું હતું ?

10 જાન્યુઆરી 1946

24 જાન્યુઆરી 1950

9 જાન્યુઆરી 1946

13 જાન્યુઆરી 1946

B

બંધારણ બનાવવામાં કેટલો ખર્ચ થયો હતો ?

60 લાખ રૂપિયા

80 લાખ રૂપિયા

50 લાખ રૂપિયા

64 લાખ રૂપિયા

D

બંધારણ કેટલા સમયમાં પૂર્ણ થયું હતું ?

1 વર્ષ 11 મહિના

3 વર્ષ 12 મહિના

3 વર્ષ 11 મહિના

2 વર્ષ 11 મહિના 18 દિવસ

D






QUESTIONS

A

B

C

D

બંધારણ નિર્માતાઓ એ કેટલા દેશોના બંધારણના અભ્યાસ પછી આપણું બંધારણ બનાવ્યું હતું ?

40

20

60

80

C

બંધારણ સભામાં "ખરડા સમિતિ" ના અધ્યક્ષ કોણ હતા ?

સરદાર પટેલ

ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

ડૉ.બી.આર.આંબેડકર

જવાહરલાલ નહેરુ

C

સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

જવાહરલાલ નહેરુ

રાજેન્દ્ર પ્રસાદ

સરદાર પટેલ

રવિકાંત શર્મા

B

ખરડા સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા ?

ત્રણ

પાંચ

આઠ

સાત

D

બંધારણ જયારે તૈયાર થયુ ત્યારે કેટલા સભ્યોના હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા ?

280

290

284

240

C

બંધારણસભાએ બંધારણ ઘડતરનું કાર્ય કયારે પૂર્ણ કર્યું ?

3 જુન 1948

26 નવેમ્બર 1950

26 નવેમ્બર 1949

26 નવેમ્બર 1947

C

ભારતના "બંધારણના પિતા" તરીકે કોને ઓળખવામાં આવે છે ?

ડૉ.રાજેન્દ્ર પ્રસાદને

સરદાર પટેલ

જવાહરલાલ નહેરુ

ડૉ.બાબા સાહેબ

D

જ્યારે બંધારણ બન્યું ત્યારે કેટલા અનુચ્છેદ હતા ?

380

395

340

390

B

ગણતંત્ર દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે ?

26 ઓગસ્ટ

15 જાન્યુઆરી

15 ઓગસ્ટ

26 જાન્યુઆરી

D

બંધારણ સભાએ નીચેનામાંથી કયા-કયા કામ કર્યા હતા ?

રાષ્ટ્ર ગીત અપનાવવાનું

રાષ્ટ્રીય ધ્વજ અપનાવવાનું

રાષ્ટ્રીય ગાન અપનાવવાનું

આપેલા બધા વિકલ્પ સાચા છે.

D






QUESTIONS

A

B

C

D

નીચેનામાંથી કોણ "ડ્રાફ્ટીંગ કમીટી" ના સભ્ય ન હતા ?

ગોપાલાસ્વામી આયંગર

કે.એમ.મુનશી

જવાહરલાલ નહેરુ

ટી.ટી.કૃષ્ણામાચારી

C

જયારે બંધારણ બન્યું ત્યારે તેમાં કેટલા પરિશિષ્ટ હતા ?

9

7

8

10

C

રાષ્ટ્રપતિને કોણ પદ મુક્ત કરી શકે છે ?

વડાપ્રધાન

વિધાનસભા

વિધાન પરિષદ

સંસદ

D

રાષ્ટ્રપતિ કટોકટી કયારે જાહેર કરતા હોય છે ?

યુદ્ધ અથવા બહારના આક્રમણ સમયે

રાજયો જ્યારે બંધારણનું પાલન ન કરે ત્યારે

નાણાકીય સ્થિતિ ખરાબ થઇ જાય ત્યારે

બધા વિકલ્પો સાચા છે.

D

રાષ્ટ્રપતિ પર મહાભિયોગ માટે કેટલી બહુમતી હોવી જોઈએ ?

૧/૩

૨/૫

૨/૬

૨/૩

D

રાજ્યોમાં કયું પદ રાષ્ટ્રપતિ જેવું હોય છે ?

મુખ્યમંત્રી

ગૃહમંત્રી

નાણામંત્રી

રાજયપાલનું

D

બંધારણ પ્રમાણે રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ પ્રમાણે "ભારતરત્ન" જેવા ખિતાબો આપે છે ?

૩૦

૧૯

૧૮

૩૦

C

રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ પ્રમાણે લગાડવામાં આવે છે ?

૩૫૨

૩૯૦

૩૫૬

૩૬૦

C

સોલીસીટર જનરલની નિમણુંક કોણ કરે છે ?

રાજયપાલ

વડાપ્રધાન

ઉપ-રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ

D

જો મંત્રીમંડળ સંસદમાં વિશ્વાસનો મત ખોઈ બેસે તો તેને કોણ ભંગ કરે છે ?

રાજયપાલ

લોકસભા અધ્યક્ષ

રાષ્ટ્રપતિ

ઉપ-રાષ્ટ્રપતિ

C





QUESTIONS

A

B

C

D

જેના નામ પર ભારતના બધા નિર્ણયો લેવામાં આવે તે કોણ છે ?

લોકસભા

સંસદ સભ્યો

રાષ્ટ્રપતિ

વિદેશ-મંત્રી

C

રાષ્ટ્રપતિ હંમેશા કોની સલાહ વગર કઈ કરી શકે નહિ ?

ઉપ-રાષ્ટ્રપતિ

મુખ્યમંત્રી

રાજયપાલ

કેન્દ્રીય મંત્રીમંડળ

D

મૃત્યુદંડને રોકવો, સજાનું સ્વરૂપ બદલવું વગેરે બાબતોમાં રાજયપાલ પાસે જે સત્તાઓ છે તે કોને મળતી આવે છે ?

સંરક્ષણ મંત્રી

રાષ્ટ્રપતિ

વડાપ્રધાન

મુખ્યમંત્રી

B

ક્ષમાદાન માટે રાષ્ટ્રપતિને અરજી કેટલી વાર કરી શકાય છે ?

બે વખત

પાંચ વખત

ત્રણ વખત

માત્ર એક વખત

D

રાષ્ટ્રપતિ ક્ષમાદાન આપે ત્યારે તે કોની સાથે ચર્ચા વિચારણા કરતા હોય છે ?

મુખ્યમંત્રી સાથે

રાજયપાલ સાથે

ઉપ-રાષ્ટ્રપતિ સાથે

કેન્દ્રીય મંત્રીમંડળ સાથે

D

બ્રિટનમાં જેવી રાજાની સ્થિતિ છે તેવી, ભારતના બંધારણ પ્રમાણે કયા પદાધિકારીની હોય છે ?

મુખ્યમંત્રી

ઉપ-રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ

વડાપ્રધાન

C

બંધારણ પ્રમાણે ભારતીય સંઘના કામકાજ માટે એક "પ્રમુખ" હશે, તે કયા નામ થી ઓળખાય છે ?

ઉપ-રાષ્ટ્રપતિ

મુખ્યમંત્રી

રાષ્ટ્રપતિ

વડાપ્રધાન

C

ક્ષમાદાન માટે રાષ્ટ્રપતિને અરજી કેટલી વાર કરી શકાય છે ?

ત્રણ વખત

પાંચ વખત

બે વખત

માત્ર એક વખત

D

રાષ્ટ્રપતિ ક્ષમાદાન આપે ત્યારે તે કોની સાથે ચર્ચા વિચારણા કરતા હોય છે ?

મુખ્યમંત્રી સાથે

રાજયપાલ સાથે

ઉપ-રાષ્ટ્રપતિ સાથે

કેન્દ્રીય મંત્રીમંડળ સાથે

D

બ્રિટનમાં જેવી રાજાની સ્થિતિ છે તેવી, ભારતના બંધારણ પ્રમાણે કયા પદાધિકારી હોય છે ?

ઉપ-રાષ્ટ્રપતિ

વડાપ્રધાન

મુખ્યમંત્રી

રાષ્ટ્રપતિ

D





QUESTIONS

A

B

C

D

બંધારણ પ્રમાણે ભારતીય સંઘના કામકાજ માટે એક "પ્રમુખ" હશે, તે કયા નામ થી ઓળખાય છે ?

ઉપ-રાષ્ટ્રપતિ

વડાપ્રધાન

મુખ્યમંત્રી

રાષ્ટ્રપતિ

D

યુદ્ધ અને યુદ્ધની સમાપ્તિની જાહેરાત કોણ કરે છે ?

ઉપ-રાષ્ટ્રપતિ

વડાપ્રધાન

રાષ્ટ્રપતિ

મુખ્યમંત્રી

C

મૃત્યુદંડને પણ કોણ ક્ષમા કરી શકે છે ?

વડાપ્રધાન

મુખ્યમંત્રી

રાષ્ટ્રપતિ

સંરક્ષણ મંત્રી

C

સંસદ દ્વારા પસાર કરેલ ખરડાને કોણ મંજુરી આપે તો કાયદો બની જાય છે ?

પ્રધાનમંત્રી

ગૃહમંત્રી

ઉપ-રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ

D

સૈન્ય ન્યાયાલય દ્વારા આપેલી સજાને કોણ પરિવર્તિત કરી શકે છે ?

મુખ્યમંત્રી

રાજયપાલ

રાષ્ટ્રપતિ

પ્રધાનમંત્રી

C

અનુચ્છેદ ૧૬૧ પ્રમાણે કોણ ક્ષમા આપી શકે છે ?

રાષ્ટ્રપતિ

મુખ્યમંત્રી

રાજયપાલ

વડાપ્રધાન

C

રાષ્ટ્રપતિના કાર્યક્રમ માટે કયા અનુચ્છેદમાં વર્ણન કરવામાં આવ્યું છે ?

અનુચ્છેદ ૫૫

અનુચ્છેદ ૬૦

અનુચ્છેદ ૭૫

અનુચ્છેદ-૫૬

D

રાષ્ટ્રપતિને કયા મામલાઓમાં ક્ષમા આપવાની સત્તાઓ મળેલી છે ?

મૃત્યુદંડમાં

કોઈપણ અપરાધ ગુનાના દંડમાં

સૈન્ય ન્યાયાલય દ્વારા આપેલા દંડમાં

બધા વિકલ્પો સાચા છે.

D

રાષ્ટ્રપતિને કયો અનુચ્છેદ ક્ષમા આપવા માટેની સત્તા આપે છે ?

અનુચ્છેદ ૧૪૨

અનુચ્છેદ ૭૫

અનુચ્છેદ ૧૪૦

અનુચ્છેદ ૭૨

D

કોના માટે વટહુકમ બહાર પાડી શકાતો નથી ?

દેશના રક્ષણ માટે

અર્થ વ્યવસ્થાના નિર્ણયો કરવા માટે

કરમાં વધારો કરવા માટે

બંધારણમાં સંશોધન કરવા માટે

D




No comments:

Post a Comment